Who moved my cheese

 પુસ્તક who moved my cheese લેખક સ્પેન્સર જ્હોનસન છે.આ પુસ્તકમાં બેદરકારી અને કશું નહીં કરવાની વૃત્તિથી માણસનું જીવન કેવી સ્થિતિમાં પહોંચે છે એનું વર્ણન કરતી બે ઉંદરોની આ રસપ્રદ કથા છે.એક ઉંદર હંમેશા  વિકાસ અને પ્રવૃત્તિમાં જ્યારે માને છે.જ્યારે બીજો ઉંદર એવું માને છે કે આપણી પાસે બધી સુખ સમૃદ્ધિ હોય તો કશું કરવાની શું જરૂર છે? પરંતુ આ નકારાત્મક માનસિકતાનું પરિણામ શું આવે છે તે જાણવા માટે સ્પેન્સર જોન્સન ની who moved my cheese વાંચવી/સમજવી રહી.જીવનને હંમેશા ગતિશીલ રાખવા માટેનો બોધપાઠ આપતી આ ખૂબ જ નાની અને રસપ્રદ વાર્તા છે જે વિખ્યાત થયેલી છે.


પુસ્તક

Who moved my cheese

લેખક

ડો. સ્પેન્સર જોહનસન

વક્તા

કર્દમ મોદી

M.Sc.,M.Ed.,

આચાર્ય

પીપી પટેલ હાઈસ્કૂલ ચાણસ્મા

M.Sc.,M.Ed. 

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા