ટાઈમ ટેબલ
ધોરણ ૧૦ માટે રજાના દિવસનું(Reading vacation)વાંચન
ટાઈમ ટેબલ
6 જાગરણ
7 થી 8.30 અંગ્રેજી
8.45 થી 10.15 સમાજ
10.30 થી 12 વિજ્ઞાન
12 થી 2 ભોજન,આરામ
2 થી 3.30 ગણિત
3.45 થી 5.15 સંસ્કૃત
5.30 થી 7 ગુજરાતી
7થી 8 ભોજન
8 થી 10 વાંચન(જરૂરિયાત મુજબ)
નોંધ:
૧ અહીં ૮ કલાક ઊંઘ માટે ફાળવ્યા છે.
૨ રોજ તમામ વિષયો ફાળવ્યા છે.
૩ રાત્રે ૮ થી ૧૦ પોતાની ઈચ્છા મુજબ વિષય અથવા કામ પસંદ કરીને વાંચી શકાય છે.
રચયિતા:
કર્દમ મોદી,
M.SC.,M.Ed.
પાટણ.
8238058094
Comments
Post a Comment