Posts

Showing posts from July, 2020

લોકકથા ધૂળની કિંમત

લોકકથા ખંભાતના વાણિયાની આ વાત છે. એ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું: ‘બેટા, મારી પાસે કંઈ ધનમાલ નથી. મિલકતમાં હું  તને મારા આશીર્વાદ દેતો જાઉં છું કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જજો ! ’ દીકરાએ માથું નમાવી બાપના આશીર્વાદ ઝીલ્યા.બાપે સંતોષથી પ્રાણ છોડ્યા.      હવે ઘરનો ભાર ધનપાળના માથે આવ્યો. તેણે એક નાનકડી હાટડી શરૂ કરી. ધીરે ધીરે તેની કમાણી વધતી ચાલી. તેણે ધંધાનો વિસ્તાર કરવા માંડ્યો. ધંધાના વિસ્તાર સાથે કમાણી પણ વિસ્તરી. ગામના શ્રીમંતોમાં એની ગણતરી થવા લાગી.      એને ખાતરી હતી કે મારા પિતાના આશીર્વાદનું જ આ ફળ છે. પિતાએ આખી જિંદગી દુ:ખ વેઠ્યું, પણ ધીરજ ન ખોઈ, શ્રદ્ધા ન ખોઈ, પ્રમાણિકતા ન ખોઈ, તેથી એમની વાણીમાં બળ આવ્યું, તેમના આશીર્વાદ ફળ્યા, અને હું સુખી થયો.      તેના મોઢે આવી વાત સાંભળી એક જણે કહ્યું: ‘તમારા પિતામાં આવી તાકાત હતી, તો એ પોતે કેમ કશું કમાયા નહિ ?’   ધર્મપાળે કહ્યું:  ‘હું પિતાની તાકાતની વાત નથી કરતો, પિતાના આશીર્વાદની તાકાતની વાત કરું છું.’     આમ ...

નિવૃત્ત પિતા

નિવૃત્ત પિતા *ઘણી વખત પુત્ર કે પુત્રવધૂના મોંઢે ઘરના વડીલો માટે સાંભળીએ છે કે,  આ ઉંમરે પણ એમને ખાવાના બહુ ચટાકા છે.* *વડીલો માટે ખુબ સંભળાતું આ વાક્ય છે. ભણાવીને વિચારશીલ બનાવેલ દિકરો એવું વિચારે છે કે, હવે પિતાની પાચન શક્તિ મંદ પડી ગઈ છે અને એમણે દરેક વસ્તુ ન ખાવી જોઈએ, દિકરા ની દલીલ એવી હોય છે કે અેમને પહેલાંની જેમ પ્રવૃત્તિઓ ના હોવાના કારણે એ પચાવી ના શકે.* *મારે એ બધાં જ દિકરા-વહુ ને કહેવું છે કે, આ વાત એમને જ નકકી કરવા દો ને.  વર્ષો એમણે એમનાં શરીર સાથે કાઢ્યાં છે,  એમને એમનાં શરીરની તાસીર બરાબર ખબર છે, તમે કેવી રીતે નક્કી કરી શકો કે એમને હવે માફક આવશે (સદશે) કે નહીં ? તકલીફ પડશે તો આપોઆપ બંધ કરશે. તમે શું કામ ટોકો છો એમને ? ભલે તમે એવું બતાવતાં હોવ કે તમને એમની તબિયતની ચિન્તા છે, પણ એમને એ વાતનું ખુબ દુઃખ  છે.* *બીજી વાત, ખાવાના શોખીન તો એ પહેલાં પણ હતા, પણ તે વખતે તે વહુ કે દિકરા પર આશ્રિત ન હતા. એ પોતે એટલાં સક્ષમ હતાં કે એમની નાની-નાની ઈચ્છાઓ પૂરી કરી લેતાં હતાં. એમની પત્ની એટલે કે તમારી મા એમની પસંદગીથી બરાબર પરિચિત હતી, એટલે સમયાંતરે એમને એમનું ભ...

શહીદની પત્ની :વાર્તા

                                 શહીદની પત્ની ગામના સૌ ને મોઢે એક જ વાત હતી કે  સાંભળ્યું કે નહીં, હરિચરણનો છોરો રામચરણ શહીદ હુઈ ગયો. હા સુણ્યા તો મૈ પણ છે કે કાશ્મીર સીમા પર ડ્યુટી બજાવતા રામચરણ શહીદ હોઈ ગયો રામચરણના મૃત્યુ ના સમાચાર મળતાની સાથે ઘરમાં રોકકળ મચી ગઇ.લાલુની દાદી,કાકી ફોઇ બધી સ્ત્રીઓ ભેગી થઈને છાતી કૂટવા લાગી હજી તો લાલુ આઘાતથી મૂઢ થઈ ગયેલી માને પૂછી રહ્યો હતો કે મા આ સઘળા  આવું કેમ કરે છે ?મને તો ડર લાગે છે. ત્યાં તો સ્ત્રી વર્ગમાંથી એક આવીને માનો ચાંદલો ભૂસવા લાગી તો બીજી પથ્થર લઇને એની કાચની બંગડીઓ તોડવા લાગી .દાદીએ માના હાથમાં સફેદ સાડલો મૂક્યો અને કહ્યું દેખ બહુ આજ સે લાલ હરા પીળા રંગના સાડલા પહેરવાના બંધ. જા જઈને આ રાંડેલાનો સાડલો પહેરી આવો રડી રડીને બેવડ વળી ગયેલી લાલચોળ માને જોઈને પોતાના પેટમાં ગુંચળા  કેમ વળતા એ લાલુને ન  સમજાતું પણ એને આ બધું ગમતું ન હતું. એટલું તો નક્કી કે  બધાના સમજાવવા છતાં માનું રડવાનું અટકતું નહોતું. છેવટે દાદાજીએ આવીને કંઇક...

મનાવશે કોણ: કવિતા

                   મનાવશે કોણ``` ```હું રિસાયો, તમે પણ રિસાયા તો પછી આપણને મનાવશે કોણ``` ? ```આજે તિરાડ છે, કાલે ખાઈ બની જશે તો પછી તેને ભરશે કોણ``` ? ```હું મૌન, તમે પણ મૌન તો પછી આ મૌન ને તોડશે કોણ``` ? ```નાની નાની વાતોને દિલથી લગાવી શું, તો પછી સંબધ નિભાવશે કોણ``` ? ```છુટા પડીને દુઃખી હું, અને દુઃખી તમે પણ, તો વિચારો ડગલું આગળ વધશે કોણ``` ? ```ના હું રાજી, ના તમે રાજી, તો પછી માફ કરવાની મોટાઈ દેખાડશે કોણ``` ? ```યાદોના ગમ માં ડૂબી જઈશું હું અને તમે, આપણને ધૈર્ય આપશે કોણ``` ? ```એક અહં મારો, એક તમારી અંદર પણ, તો પછી આ અહં ને હરાવશે કોણ``` ? ```જિંદગી કોને મળી છે હંમેશ માટે, તો પછી આ વાતને વાગોળવા માટે અહીં રહેશે કોણ``` ? ```આપણા બન્નેનાં મરી ગયા પછી, આ વાત ઉપર પસ્તાવો કરશે કોણ``` ?         એટલે જ         એકબીજાનું માન રાખો.         ભૂલોને ભૂલી જાવ.         ઈગો ને એવોઇડ ક...

My thoughts on education

                    My thoughts on education 1 what is your philosophy of education?what advice would you offer teachers whom you are supervising? Answer: *My philosophy of teaching or education is that teacher has to become a friend of student not a dictator of class room.  *I would offer an advice to teachers to work friendly and to mix life values with education. 2 What according to you are the skills that children of today's generation need to learn? Answer: Proper knowledge of use of technology to improve the quality of life.Proper knowledge of Yoga meditation and Spirituality to improve own and social health.Proper knowledge of subject not just memorize it.How to remain for from addiction of tobacco wine etc. 3 What qualities are you looking for in a teacher when you do a walk-through or formal observation? Answer: *How much the teacher is personally creative? *How many activities does he do in classroom? *Ho...

રાજ પ્રભુનું

રાજ પ્રભુનું ચાલે છે, નહીં કે કોઈના બાપનું એક બાજુ ફરસાણ અને મીઠાઈની મોટી દુકાન બીજી બાજુ નજીકના મંદિરમાં ભક્તોની ભીડ હતી. કાર પાર્ક કરી ... હું મંદિર તરફ આગળ વધતો હતો ત્યાં ..!!!! મીઠાઈની દુકાન બહાર ઉભા રહી એક ભિખારી જેવું લાગતું બાળક કાચ માંથી મીઠાઈ જોઈ રહ્યું હતું.  મોઢા ઉપરથી કોઈક સારા ઘર નું બાળક લાગતું હતું. ઘડીકમાં ગરમાગરમ ઉતરતા ફરસાણ તરફ તો ઘડીક માં મીઠાઈ તરફ તેનું ધ્યાન કેન્દ્રિત થતું હતું. મારા મંદિર તરફ જતા પગલાં ધીરાં પડ્યા અને એ બાળકની આંખો અને મોઢાના ભાવ હું  શાંતિથી જોવા લાગ્યો. ત્યાં દુકાનની અંદરથી શેઠ ભગવાનને અગરબત્તી કરતા કરતા બહાર  આવ્યા. અને ન બોલવાના શબ્દો બોલી પગેથી ધક્કો મારી બાળકને પછાડી દીધો. અને બોલ્યા સવાર સવારમાં ક્યાંથી હેંડ્યા આવે છે ... ખબર નથી પડતી ... બાળક માટે આ નવું ન હતું. કારણ કે, ગરીબી એટલે લોકોની ગાળો ખાવાની અને લોકોની લાતો ખાવાની એ તેના માટે રોજનું હતું. એ બાળક તો ઉભો થઇ મંદિર તરફ જાણે કંઈ બન્યું ન હોય તેમ આગળ વધ્યો. પણ મારા પગ એ દુકાન પાસે અટકી ગયા ... આખી દુકાન વિવિધ મીઠાઈઓ ને માવાથી ભરેલ હતી ... પણ આ શેઠનું મા...

એક છોકરી

સાંભળેલી વાતો હતી,ખોટી થઈ ગઈ એક છોકરી અચાનક મોટી થઈ ગઈ છોકરીને  શું  એ  તો  દોડતી  ને  કુદતી ગામ આખાને હિલોળે ચડાવતી  ગઈ પતંગની જેમ એ નજરોને પણ  ઉડાડે કેટકેટલાયના ખ્વાબોને કપાવતી ગઈ  અલ્યા આમથી આવશે કે તેમથી જશે  વાત પર આટલી,શરતો લગાવતી ગઈ કોના છે ભાગ્યને કોને નિસાસા ભાઇઓ  વિધિની વાતને હોઠમાં છુપાવતી ગઈ કુદરતની લીલાનો પરચો આ છોકરી પ્રેમના ઝરણાને પળમાં રેલાવતી ગઈ કર્દમ મોદી પાટણ.

પુસ્તકાલય

આવી જાય છે આંસુ,  જોઇને એની  દશા ગ્રંથાલયની હવે તો, શિક્ષિતો  કરે ઉપેક્ષા કેવી  સ્થિતિમાં  લખી  હશે  કોઈએ  આ કિતાબો અરમાનોને લસોટીને પછી, જોયા હશે ખ્વાબો મુફલીસીને માની અમીરી પકડે કલમનો ખોળો નર્મદ કેરી નાતવાળા છે આ,  પૈસાથી ના તોળો ધૂમકેતુને પન્નાલાલથી રળિયાત છે આ કબાટો વાંચ્યા છે મડિયાને કે પછી, ખાધી ખાલી થપાટો પુસ્તક  તો  છે દરિયો મોટો, સંઘરે ખાર જગતનો રામ ભલે ના હો તમે પણ,પામશો પ્રેમ  ભરતનો કર્દમ ર મોદી પાટણ

શ્રેષ્ઠ શિક્ષક

આજનો શ્રેષ્ઠ શિક્ષક : શ્રેષ્ઠ શિક્ષક કોને કહેવાય એ આપણે સૌ જાણીએ છીએ. જે પોતાનો વિષય સારામાં સારી રીતે વિદ્યાર્થીઓને ભણાવી શકે તેને આપણે સારા શિક્ષકમાં ગણીએ છીએ. પરંતુ આજે કોરોનાના સંક્રાંતિકાળમાં શ્રેષ્ઠ શિક્ષક ની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. હવે તમે સારામાં સારા વિષય નિષ્ણાંત હો કે વિદ્યાર્થીઓને પ્રેમથી ભણાવતા હોય એ બાબતો મહત્વની રહી નથી. તમે શિક્ષક હોવા  ઉપરાંત બીજું પણ ઘણું બધું હોવા જોઈએ. તો આજના સમયમાં કેવા શિક્ષકને સારા શિક્ષક કહી શકાય, તેની ખાસિયતો જુઓ. હવે તમે શિક્ષક હોવા ઉપરાંત 1)અમિતાભ બચ્ચન: તમારે કેમેરાની સામે ઉભા રહી અને સારામાં    સારા શિક્ષક છો એવો અભિનય કરવાનો છે. 2)સુભાષ ઘાઈ: તમારે જાતે કેમેરા અને ટેબલનો જુગાડ કરી જાતે        સ્ટુડિયો ઊભો કરવાનો છે. 3)સામ પિત્રોડા: તમને zoom એપ્લિકેશન અને મોબાઇલ ને લગતું      ઊંડું  જ્ઞાન પણ હોવું જોઈએ મતલબ કે તમે સારામાં સારા      ટેકનોક્રેટ હોવા જોઈએ. 4) વિષય નિષ્ણાત: પોતાના વિષયના તમે સારામાં સારા શિક્ષક   હોવા જોઈએ કારણ...

કોરોના ની કમાલલ

*समाज  सुधारक  लोग-* *सर पटक- पटक कर चले गए ,* *गांव- गांव जाकर चप्पलें घिस डाली ,* *पर समाज के लोग सुधरे नही ।* *अचानक एक चाइनीज वाइरस अवतरित हुआ -* , *और समाज अपने आप सुधर गया है...* *न सगाई का खर्च,* *न बैंड, न बाराती* *न शामियाने,*  *न दिखावट, न सजावट* *न बड़े- बड़े विशाल भोज*  *न अन्न की बरबादी* *न बाल-विवाह*  *न शादी का खर्चा ,* *न गोद भराई,* *न सूरज पूजा,* *न मान न मन्नत,* *न चर्तुमास प्रवेश का ताम-झाम* *न भव्य अति भव्य जुलूस व न रथयात्राएं* *न किसी के मरने पर गम* *न मृत्यु भोज* *एक वाइरस ने अपने आप सुधार दिया हमारे समाज को..!!!*  *हे क्रांतिकारी*  *कोरोनावायरस !*  *तू तो गजब का समाज सुधारक निकला।*

હમારી સરકાર

दुनिया का सबसे छोटा संविधान चीन का है: कोई अपराधी बचता नहीं है। सबसे भारी भरकम संविधान भारत का है: कोई अपराधी फंसता नहीं है।  सरकारी राशन की दुकान पर भीड़ देखिये। हाथ में 20,000 का मोबाइल लेकर 70,000 की बाइक पर बैठकर 2 रुपये किलो चावल लेने आते हैं ये गरीब लोग।  हाथ मे 50,000 का फोन चेहरे पर 10,000 का चश्मा उन महिलाओ को दिल्ली मे बस का सफर फ्री है  बैंक में जनधन खाते से पांच सौ रुपए निकालने के लिए पति सतर हजार की मोटरसाइकिल पर पत्नी को लाता है और पूछता है के अगले पैसे कब आयेंगे। यही तो हमारे देश की सुंदरता है।   *फिर भी कहते है के सरकार कुछ नहीं कर रही है।*  जिस देश में नसबन्दी कराने वाले को सिर्फ़ 1500₹ मिलते हों और बच्चा पैदा होने पर 6000₹ मिलते हों तो जनसंख्या कैसे नियन्त्रित होगी।  एक बादशाह ने गधों को क़तार में चलता देखा तो धोबी से पूछा, "ये कैसे सीधे चलते है..?"  धोबी ने जवाब दिया, "जो लाइन तोड़ता है उसे मैं सज़ा देता हूँ, बस इसलिये ये सीधे चलते हैं।"  बादशाह बोला, "मेरे मुल्क में अमन क़ायम कर सकते हो..?" धोबी ने हामी भर ली।  धो...

વમળના ઉંડાણ

વાર્તા:-  વમળના ઊંડાણ             ચંદ્રકાન્ત જે. સોની                      મોડાસા "દાદા મારા બૂટને પૉલીસ કરી આપો ને.." "સ્કુલ યુનિફોર્મને ઈસ્ત્રી પણ' દાદાને પૌત્રના આવા હળવા કામનો આનંદ હતો..જિંદગી માં કદી પોતાના કપડાને ઈસ્ત્રી  કે ફબૂટને પૉલીસ ન કરનાર ,  દાદા , પોતાને આવડે એવી ઈસ્ત્રી કે પૉલીસ કરી પણ નાખે..હસતાં હસતાં... મજાથી..સંતોષથી.. પણ એક દિવસ આ નાનકડા બૂટને પૉલીસ કરી રહેલા દાદા પાસે પુત્રવધુ સુલોચનાએ બે ચાર જોડ પગરખાં નો ખડકલો કરી દીધો, પૉલીસ કરવા માટે તે તેમને કઠ્યુ....બોલ્યા વિના પૉલીસ તો કરી પણ ...અનિચ્છાએ.... પછીતો આ, આખી જિંદગી સ્વમાનભેર જીવેલા ,ઑફિસ સુપ્રિટેન્ડ જનકરાય જોગાણી...ની નિવૃત્તિ ની હળવાશ આવા કામોની કડવાસમાં ધીરેધીરે જોતરાતી ચાલી.... "પપ્પા.. પેલી નળની ચકલી બંધ કરતા આવજો થી માંડીને વૉશિંગમશીનનુ પાણી છોડવુ,..છાપુ વાળીને મૂકવુ....બજારમાં થી શાકભાજી લાવવા ,ધોબીના ત્યાં થી કપડાં લાવવા.... આમ ધી...

વાર્તા એ રિક્ષા

‘એ…… રિક્ષા….! ‘ ‘કિધર જાના હૈ ?’ ‘કાલા ઘોડા ‘ ‘બૈઠો… !’ ‘કિતના લોગે ?’ ‘મીટર જો બતાયેગા વહીં’ અઠવાડિયા પહેલાં વડોદરા જવાનું થયેલું. વડોદરામાં કાલાઘોડા એક જાણીતું સ્થળ છે. યુનિર્વિસટીની બિલકુલ નજીક.  રિક્ષામાં બેઠો તો જોયું કે રિક્ષા ફ્લ્લી સજાવેલી હતી. બેસવાનું મન થાય તેવી. રિક્ષામાં એક ગમતી મહેક આવી રહી હતી. ધીમું સંગીત પણ ચાલતું હતું. ‘ઠંડું લેશો કે ગરમ ‘ રિક્ષાવાળાએ પૂછયું. ‘કેમ ?’ મને આશ્ચર્ય  થયું. રિક્ષામાં ભાઈએ ચા અને લીંબુ શરબતના બે મોટા થરમોસ ભરીને રાખેલા. દરેક પેસેન્જરને ડિસ્પોઝબલ ગ્લાસમાં ઓફર કરે. પીવડાવે ફર્જિયાત. મને આશ્ચર્ય  થયું. ‘આ ચા-શરબતના પૈસા વધારાના આપવાના ?’ ‘ ના… સાહેબ…. તમારે જે ભાડું થાય તે જ આપવાનું ... આ ફેસિલિટીતો મારા તરફ્થી છે.’ મને આનંદ થયો અને આશ્ચર્ય પણ. મેં કહ્યું, ‘ભાઈ, તારી જ રિક્ષામાં બેસવાનું અને ફરવા નું ગમે એવું લાગે છે.’ ‘એમ જ થાય છે સાહેબ, એકવાર જે બેસે છે પછી તે મને જ યાદ કરે છે.’ ‘તને ખોટ નથી જતી?’ ‘અરે સાહેબ,જ્યારથી આ ફેસિલિટી શરૂ કરી છે ત્યારથી દર વર્ષે મારી આવક બમણી થાય છે. ...

Drdo scientist

Interesting story of DRDO Scientist appointed by PM Narendra Modi. He is Pratap aged 21 years. He travels 28 days in a month to foreign countries.France has invited him to join their Organisations for which he will be provided with monthly salary of Rs 16 Lakhs, 5 BHK house and Car worth 2.5Cr.But he simply declined. PM Modi has honored him with suitable award and has asked DRDO to absorb him. Let us see what this boy from Karnataka has achieved. *Part 1* He was born in a remote village in Kadaikudi near Mysore Karnataka. His father earns Rs 2000 as a farmer. Pratap was interested in Electronics right from childhood. While studying plus 2 he acquainted himself with various websites such as Aviation ,Space, Rolls Royce car, Boeing 777 etc from a nearby Cybercafe .He sent several  emails to Scientists all over the world in his Butler English about his interest to work but in vain . He wanted to join Engg but due to financial problems he joined BSc ( Physics) again unable to co...

શ્રીકાંત

*ज्ञान संचित करने से कैसा चमत्कार व्यक्तित्व में हो सकता है, उसका उदाहरण हमारे एक मित्र द्वारा प्रेषित इस दृष्टांत में है।* आपसे कोई पूछे भारत के सबसे पढ़े-लिखे व्यक्ति का नाम बताइए जो डॉक्टर Doctor भी रहा हो, बैरिस्टर Advocate भी रहा हो, आईएएस /IAS आईपीएस IPS अधिकारी  रहा हो,  MLA, Minister & MP विधायक मंत्री सांसद भी रहा हो, चित्रकार photographer पेंटर Painter भी रहा हो, मोटिवेशनल स्पीकर Motivational speaker भी  रहा हो ,पत्रकार कुलपति भी रहा हो ,संस्कृत गणित का विद्वान भी रहा  हो , इतिहासकार भी हो समाजशास्त्र, अर्थशास्त्र का भी ज्ञान रखता हो काव्य रचना भी लिखता हो |  अधिकांश लोग यही कहेंगे  क्या ऐसा संभव है आप एक व्यक्ति की बात कर रहे हैं या किसी संस्थान की | भारतवर्ष में ऐसा व्यक्ति जन्म ले चुका है और 49 वर्ष की अल्पायु में भयंकर सड़क हादसे में इस संसार से विदा भी ले चुका है | उस व्यक्ति का नाम है श्रीकांत जिचकर Shrikant Jichkar ,श्रीकांत जिचकर का जन्म 1954 में संपन्न मराठा कृषक परिवार में हुआ था | वह भारत के सर्वाधिक पढ़े-लिखे व्यक्ति ...

વાર્તા : થાળી વાટકા

                                   વાર્તા : થાળી  વાટકા સ્મિતા...લોકર ની ચાવી ક્યાં છે..કડક શબ્દ માં ભાવેશ બોલ્યો... સ્મિતા બોલી ..કેમ આજે લોકર ની ચાવી ની તમને જરૂર પડી... એ તારો વિષય નથી...ચાવી ક્યાં છે...? કેમ આજે સવારે અચાનક આવું ખરાબ વર્તન વ્યવહાર કરવા નું કારણ ? એ તું સારી રીતે જાણે છે..સ્મિતા... હું ઘર ની નાની બાબત માં માથું મારતો નથી..પણ જે સૂચના મેં આપી હોય તેનું ઉલ્લંઘન હું ચલાવી લેતો નથી...તે તું જાણે છે...છતાં પણ તે... પણ તેમાં શુ મોટું આભ તૂટી પડ્યું કે તમે તમારી પત્ની સાથે આવું વર્તન કરો છો...સ્મિતા બોલી સ્મિતા કોઈ વ્યક્તી વિશે નો ઇતિહાસ ખબર ન હોય તો અયોગ્ય પગલાં ન લેવા જોઈએ તું શું જાણે છે...મારી માઁ વિશે ? તને મારી માઁ ના સ્વર્ગસ્થ થયા પછી હું તેની પીતળ ની થાળી વાટકો, અને ચમચી ભોજન દરમ્યાન વાપરતો હતો એ ગમતું ન હતું.. તું ક્યાર ની મને આ થાળી વાટકો ચમચી બ્રાહ્મણ અથવા ભંગાર માં આપવાની જીદ પકડતી હતી... તારા સ્વભાવ અને નજર પ્રમાણે...મારી માઁ ની થાળી એઠી ગોબા વ...

પાગી

Image
#पागी फोटो में जो वृद्ध गड़रिया है  वास्तव में ये सेना का सबसे बड़ा राजदार था पूरी पोस्ट पड़ो इनके चरणों मे आपका सर अपने आप झुक जाएगा, 2008 फील्ड मार्शल*मानेक शॉ* वेलिंगटन अस्पताल, तमिलनाडु में भर्ती थे। गम्भीर अस्वस्थता तथा अर्धमूर्छा में वे एक नाम अक्सर लेते थे - 'पागी-पागी!' डाक्टरों ने एक दिन पूछ दिया “Sir, who is this Paagi?” सैम साहब ने खुद ही brief किया... 1971 भारत युद्ध जीत चुका था, जनरल मानेक शॉ ढाका में थे। आदेश दिया कि पागी को बुलवाओ, dinner आज उसके साथ करूँगा! हेलिकॉप्टर भेजा गया। हेलिकॉप्टर पर सवार होते समय पागी की एक थैली नीचे रह गई, जिसे उठाने के लिए हेलिकॉप्टर वापस उतारा गया था। अधिकारियों ने नियमानुसार हेलिकॉप्टर में रखने से पहले थैली खोलकर देखी तो दंग रह गए, क्योंकि उसमें दो रोटी, प्याज तथा बेसन का एक पकवान (गाठिया) भर था। Dinner में एक रोटी सैम साहब ने खाई एवं दूसरी पागी ने। उत्तर गुजरात के सुईगाँव अन्तर्राष्ट्रीय सीमा क्षेत्र की एक border post को रणछोड़दास post नाम दिया गया। यह पहली बार हुआ कि किसी आम आदमी के नाम पर सेना की कोई post हो, साथ ही उनकी मूर...

યુદ્ધનું મેદાન કે જિંદગી ?

Image
        યુદ્ધનું  મેદાન કે જિંદગી યુદ્ધનું  મેદાન  થઈ  ગઈ  છે જિંદગી ખુદાને પણ ક્યાં છે જરી શરમિંદગી ઈશ્વરનો પણ  વધે છે  અહમ  દોસ્તો જેમ કરતા જાઓ તમે વધારે બંદગી  પુરુષાર્થની પણ એક હદ હોય છે યાર, પ્રારબ્ધની આગળ ક્યાં જાય છેજિંદગી દોડ્યા હતા અમે જીવ બચાવીને પણ મરણ તરફ જ  જઈ  રહી  હતી જીંદગી ક્ષણભર પણ જો જીવવા મળ્યું હોત તો ખરેખર દિલથી ગમી ગઈ  હોત  જિંદગી કાળશિલ્પીએ  સ્વયમ્  કર્યું છે ઘડતર મારું દેલવાડાના દેરા સમી બની ગઇ છે જિંદગી કર્દમ ર . મોદી, પાટણ                                                 કર્દમ મોદી પાટણ 

ધોરણ-12 ફેઈલ

                         ધોરણ-12  ફેઈલ તમે ધોરણ-12માં ફેઈલ થયા હો, ભણવામાં સાવ ઠોઠ હો, અંગ્રેજી આવડતું ન હોય, ગરીબ હો, અનેક અભાવો વચ્ચે જીવતા હો... છતાં તમે મુંબઈના જોઇન્ટ પોલીસ કમિશ્નર બની શકો છો... એ તમને ખબર છે.??              (સત્ય ઘટના) હા, આજે મારે તમને 'મડદું પણ બેઠું થઈ જાય' એવી એક અદ્દભુત, રોમાંચક, રહસ્યમય અને વાસ્તવિક સ્ટોરી કહેવી છે. મધ્યપ્રદેશનો ચંબલ વિસ્તાર ત્યાંના ડાકુઓ અને બંદૂકની ધણધણાંટીથી કુખ્યાત છે. એ બૂંદેલખંડ, એ જમનાનો કિનારો અને એ ચંબલ... ત્યાં ઘેરઘેર બંદૂક મળે. કટ્ટા તો તમને પાણીના ભાવે મળે. પોલીસ હોય કે ડાકુ... જેની પહેલી બંદૂક ચાલે તે જ સર્વોપરિ હોય. પરંતુ પીઠ પાછળ ઘા કરનારને ત્યાંના લોકો બહુ અપમાનની નજરે જુએ છે. જે કરવું તે સામી છાતીએ કરવું એ આ પ્રદેશના લોકોની ખુમારી છે.  આ જ પ્રદેશના એક યુવાને નવો-નોખો ચિલો ચાતરી કશુંક નવું અને નક્કર કરી દેખાડવાના જોમ અને જુસ્સાથી એવી તો ક્રાંતિ કરી કે આખા દેશનું મીડિયા તેના ઉપર ઓળઘોળ થઈ ગયું. વાત કંઈક એ...