પેટને થાય છે ફુટું ફુટું
પેટને થાય છે ફુટું ફુટું
માથાને થાય છે દુખું દુખું
બાળકને થાય છે રડું રડું
ચોરને થાય છે લુંટું લુંટું
પાણી ગળામાં ઘૂંટું ઘૂંટું
શાકભાજીને થાય સડું સડું
તોફાનીનો ઈલાજ વડુ વડુ
અમેરિકાને થાય લડું લડું
હવેલીને થાય છે પડું પડું
હોડીમાં તો હું ડરું ડરું
વોટરપાર્કમાં મારે જવું જવું
માલદીવમાં તો હું ફરું ફરું
કુતરાને થાય છે ભસુ ભસુ
બિલ્લીને થાય છે મ્યાઉ મ્યાઉ
ગાયકને થાય છે કે ગાઉં ગાઉં
Panthini Modi
Comments
Post a Comment